એક પત્રમાં ક્રિષ્ના એ લખ્યુંઃ
તમે જેટલું શાક લઈને મુકી ગયા હતા તે પુરૂ થઇ ગયું છે. જેટલા ફળ લાવીને મૂકી ગયા હતા એ પણ પુરા થઈ ગયા છે. ફ્રિજ ખાલી પડ્યું છે. મારી જિંદગી પણ ખાલી થતી હોય તેમ લાગી રહ્યું છે. તમે જેટલા શ્વાસ મુકીને ગયા હતા, તે પણ પુરા થઈ રહ્યા છે...!