હુ ઘણીવાર વિખરાઈને કયાંક ખોવાઈ જાવ છું પણ તને ભૂલવાની કોશિશ માં ફરી તારી યાદોથી જોડાઈ જાવ છું...... મિલનની મહેફિલો હુ ઘણી રાચુ છું
પણ તને કદી મળવાનું જ નથી એ વિસરાય જાવ છું
આંખોમાં સપના વધીને કોલાહલ કરે છે
એક પણ જો સાચું પડે તો હરખાઈ જાવ છું
આ તે કેવી વ્યથાઓ ઉ ભી કરે છે જિંદગી
તારી વગર પણ જોને કેવી જીવાય જાવ છું...