😘😘
_*❣🌹શુભ સવાર 🌹❣*_
_*એક મિત્ર એ મને પૂછ્યું......*_
_*રોજ સવારે એક*_ _*"સુવિચાર"સૌને*_
_*મોકલાવી "શુભ સવાર"પાઠવો છો,,*_
_*શું "મળે" છે તમને....???*_
_*મેં "હસીને"કહયું*_
_*"લેવું-દેવું" તો "વેપાર"છે...*_
_*વગર "અપેક્ષા" એ આપે તે જ તો "પ્રેમ" છે.*_
_*🙏🏻જય માતાજી 🙏🏻*_