કશીશ જ છે આ જિંદગી કુદરત ની...
ક્યાંક છેલ્લી ઘડી સુધી જીવાડી જાણે બેકાબુ,
તો ક્યાંક મરતા મરતા પણ બચાવી જાણે કોઈ જાદુ..!!
વહેતો દરિયો ક્યાંક સમુદ્ર બની લહેરી જાણે,
તો ક્યાંક વરસતું વાદળ કહેરી જાણે..!
પ્રેમ બની સ્પર્શી જાણે,
તો નફરત બની નડી પણ જાણે..!
અંતે જિંદગી જેટલું હસીન કઈ જ નથી..!!
એટલે જ hot and hit તો life જ છે બાકી કાઈ નહીં.
-Hina modha.