અણીવાળી આંખો ને ભ્રમર નાં વળાંક........ લલાટે શોભે ચાંદલો જેમ શોભે નભમાં ચંદ્ર......હવાને સ્પર્શ થતી વાળની લહેરાતી અદા.... મુખ પરની લાલીમા જાણે તેજસ્વી પ્રકાશ ફેલાવે..... ગુલાબને પણ ઈર્ષ્યા ઉત્પન્ન થાય એવા સુંદર અધરો..... આટલો પ્રભાવ જાણે સમગ્ર વાતાવરણ ને મંત્રમુગ્ધ કરી નાખે છે......