નવ પરણીત પતિએ પત્નીને કહ્યું, ‘મારી ‘માં’ સાથે પણ તું એવી રીતે જ રહે જે જેવી રીતે તારી ‘માં’ જોડે રહેતી હતી.’
બીજે દિવસે સવારે પત્નીએ બેડરૂમમાં સુતા-સુતા બુમ પાડી, ‘મમ્મી મારા માટે એક કપ ચા બનાવી દો; નાસ્તામાં આલુ-પરોઠા બનાવજો અને બની જાય એટલે ઊઠાડી દેજો!’
😊😆😆😆😆