અડયા વગર સ્પર્શ થાય તે પ્રેમ છે,
શબ્દ વગર વર્ણન થાય તે પ્રેમ છે,
અહેસાસ વગર લાગણી થાય તે પ્રેમ છે,
ઇંતજાર મિલન માટે તરસે તે પ્રેમ છે,
જેના વગર ક્ષણ અધુરી લાગે તે પ્રેમ છે,
મધદરિયે પણ પ્યાસ લાગે તે પ્રેમ છે,
પાંનખરમાં વસંત ની યાદ આવે તે પ્રેમ છે,
અંતે જે યાદ આવે તે પ્રેમ છે.