રાહ જોતા હું ક્યારેય તારી થાકતો નથી,
થાકી જાય છે સમય, પણ હું હાર માનતો નથી,
કહ્યું હતું તે જ "દિવસના સોમા ભાગના એક સમયમાં માંગીએ એ મળી જરૂર જાય છે !!
હું તો મારા દરેકે દરેક શ્વાસમાં માંગુ છું તને,
શું ઈશ્વર મારી જ વાત નહિ સાંભળતો હોય?
ઓય, સાંભળને...
તું પણ એક ક્ષણમાં માંગી જો ને મને...
#કેપ્ટન @શ્યામ