Gujarati Quote in Jokes by પ્રેમની વ્યથા

Jokes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક પાણીપુરીની દુકાન ઉપર મેનુ જોયું --- ખૂબ જ સરસ છે છેલ્લે સુધી વાંચજો

1) પાણીપુરી - રૂ. 10
2) Special પાણીપુરી - રૂ. 12
3) Very special પાણીપુરી - રૂ. 15.
4) Extra special પાણીપુરી - રૂ. 18.
5) Double special પાણીપુરી - રૂ. 20.
6) Sunday special પાણીપુરી - રૂ. 25 (માત્ર રવિવાર).

મેં દરેક પાણીપુરીના જુદા જુદા સ્વાદ ચકાસવા માટે દરરોજ અલગ અલગ પાણીપુરી ખાવાનું શરૂ કર્યું. . . . .

પરંતુ બધી અલગ અલગ ખાધા પછી મને ખબર પડી કે દરેક પાણીપુરીનો એક જ સ્વાદ હતો.

છેલ્લે દિવસે મેં તેમને સવાલ કર્યો કે બધાનો સ્વાદ એક જ હતો તો પૈસા અલગ અલગ કેમ ?
💷 💵 💴

પાણીપુરી વાળાએ કહ્યું: સાદી પાણીપુરીની કિંમત. . . . રૂ. 10

Special પાણીપુરી એટલે ચમચી ધોઈને આપવામાં આવે છે ... 🍴

Very special એટલે ચમચી અને પ્લેટ બંને ધોઈને આપવામાં આવે છે ... 🍛🍴

Extra special પાણીપુરી એટલે ચમચી અને પ્લેટ સાથે પાણીપુરીને પ્લેટોમાં મૂકતા પહેલા હાથ ધોઈને પીરસવામાં આવે છે ... 👏

Double special panipuri એટલે સ્વચ્છ પીવાનાંપાણીમાં બનાવેલી આપવામાં આવે છે ... 💧

પાણીપુરી વાળાએ મારા તરફ જોયું....

પછી મેં પૂછ્યું Sunday special શું છે?

પાણીપુરી વાળાએ કહ્યું:

"Sunday... હું ન્હાઈને આઉં છું !! !!" 😀😁😂😃😄😅😆😜😝

Gujarati Jokes by પ્રેમની વ્યથા : 111304800
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now