બબડતી જ રહી એકલી બેઠી બેઠી ,હા એ આવ્યો !!!અચાનક મારી લાઈફ માં આવ્યો , વિચાર પણ નહતો કરીયો એ આવશે!! તો પણ એ અત્યારે મારી લાઈફ માં આવ્યો .
હા એ આવે જ છે , નજીક જ છે , જો આવ્યો!!
હજુ પણ વધારે નજીક આવે છે,મને ખબર નહીં પડતી એ કેમ આવે છે??પણ યાર એ બોવ જ નજીક આવે છે.
થોડેક દૂરથી , થોડોક ધીમો ધીમો ,થોડોક મીઠો મીઠો પણ થોડાક ગુસ્સા સાથે અવાજ સંભળાયો ..
કદાચ એ મમ્મી જ હતા......
શું પણ??????
અરે હું "કંટાળા"વાત કરું છું😁😁