"ઘર "🏠... માઈક્રો ફિક્શન વાર્તા..... અક્ષર સવાર ની પહેલી બસ પકડી ને વતન ના ગામે ગયો.વતન માં તેણે પોતાનું બાપદાદા નું મકાન ખોલ્યું.. અક્ષર ને ઘર ખાલી ખાલી લાગતું હતું.તે ચકળવકળ નજરે ઘર ને જોઈ રહ્યો. જાણે દિવાલો બોલતી!!!!. માં નો પ્રેમ.દેખાતો...બાપ ની દાટ ફટકાર...ભાઈ બહેન નો કોલાહલ... ઘડીભર લાગ્યું કે તે ભુતકાળ માં સરી પડ્યો.....પણ આ શું!!!..આતો પોતાની ખાલી ભ્રમણા જ!!!!.. અક્ષર જાગૃત થયો... અને જુએ છે તો ઘર ખાલી ખમ...ઘર ની ફક્ત ચાર દિવાલ.. અને અને.." હું "...!!!!!!!!!!@ કૌશિક દવે