Gujarati Quote in Blog by Bhavna Bhatt

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

🌹લગ્ન દિવસ ની શુભેચ્છાઓ 🌹... જીનલ... સરગમ...
અમારી અંકુરિત ભાવનાઓ લણી લઈને, 🥰
બન્ને એ વ્હાલ કેરા ઢગલા કર્યા.😍😍
આવા સંતાનો મળ્યા એ અમારી ખુશનસીબી છે,
લખ્યો છે તમારો સાથ સદા રહે એ દિલથી દુવા દઈએ. 🙌
એકમેક માટે સદાય છલકી લેહરાઈ રહે તમારો પ્રેમ, ❤
દિલમાં વસ્યા છો એકબીજાના કે પછી એકબીજા ની રગરગમાં રહો છો.😍😍
જાણે એકબીજા માટે જ સર્જન કર્યું છે ઈશ્વરે, 🙏
જામ ભરી લે ઊર્મિઓ સંગ પછી
થોઙુ થોઙુ બહેકી લે તમારી લાગણીઓ. ❤❤❤
મનમંદિરે મુરત સરગમ ની જીનલ એક રહી છે, 💞
આયખાને કોઙીયે શગ પણ જીનલ ના સરલ તારી જ નેહ લાગી છે. 💑
પ્રજ્વલતી ને ફરફરતી ઊર્મિઓ સંગ એક બીજા માટે સર્જયા છો, ❤
સદા રહે અમર તમારો પ્રેમ રહે સલામત જોડી તમારી એ દિલથી દુવા દઈએ છે. 🙌❤👈
સુખ અને દુઃખ તો જીવનમંત્ર, એક આવે અને એક જાય પણ તમારો પ્રેમ એકમેક માટે કદી ઓછો ન થાય, ❤
દિલમાં ધરબેલી ઊર્મિઓ લાવી અધર પર ને આજે તમારા લગ્ન દિવસે શુભેચ્છાઓ આપીએ, 🙌🙌🙌
અંતરની આશિષ છે કે તમારી નાનામાં નાની ઈચ્છા પણ ચેહર મા પૂરી કરે... 🙏😊🌹
ભાવના ભટ્ટ અમદાવાદ.....

Gujarati Blog by Bhavna Bhatt : 111302360
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now