Gujarati Quote in Funny by Niyati Kapadia Nirjhar

Funny quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પહેલાના જમાનામાં લોકો ઘરમાં નવી ગેસની સગડી લઇ આવે ત્યારે એ બધાને બતાવતા, ઘરે લોકોને જમવા બોલાવતા અને એમને કિચનમાં લઈ જઈ નવી સગડી પર રસોઈ બનાવવાની કેવી મજા આવે છે એ બતાવતા...

હવે...

હવે લોકોના ઘરે ત્રણ, ચાર બર્નર વાળી ગેસની સગડી છે, માઇક્રોવેવ, ઇલેક્ટ્રિક ઓવન છે અને છતાં લોકોને બતાવવા કે અમે કેવી મોજ કરીએ છીએ ઘરની બહાર ચાર ઈંટો ગોઠવી, ચૂલો બનાવી, એની ઉપર બાજરીનો રોટલો શેકાઈ રહ્યો હોય એવા વિડિયો શેર કરે છે..!

મનુષ્ય તું બડા મહાન હૈ...?

Gujarati Funny by Niyati Kapadia Nirjhar : 111301218
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now