Gujarati Quote in Shayri by paras koleta

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કહાની કહુ હુ મિલન ના આપણી
મળ્યા આપણે કિસ્મત થી ...

ન કોઈ આકાર ન કોઈ વીકાર
બસ એક નીખાલસ ભાવ...

મળ્યા અને મળતા ગયા
પછી આવી મિલન વેળા....

વચનો તો તે કંઈક આપ્યા
પ્રેમ પણ કર્યો દીલથી....

પણ એ પ્રેમમા એક શર્ત રાખી,
બસ એ શર્ત ને વીસરી હુ,સમજી તુ મારો ને કરી બેઠી એક જીદ....

બસ એક ભુલ મારી ને ભુલી ગયો તુ સાવ મુજને.....

ફરી મળ્યા ફરી એજ રશમો કસમો શર્તો.....

શુ કદી આ પ્રેમ ને રશ્મ કશ્મ શર્ત વીના નીભાવીશ?

Gujarati Shayri by paras koleta : 111300625
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now