Gujarati Quote in Good Night by Jina

Good Night quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શું તને મારી ખામોશી થી કઈ લેવા દેવા નથી
શું તને મારા આંસુ થી કાંઈ લેવા દેવા નથી,
શું તને મારું દર્દ મેહસૂસ નથી થતું,
તો શું કામ આપડી વચ્ચે મૌન ની ભાષા આપ લે કરે છે,
શું કામ તારી ને મારી ગેરહાજરી એકબીજા નો એહસાસ જતાવે છે એ સમજાતું નથી.
જીના❤️

Gujarati Good Night by Jina : 111300496

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now