છોકરીઓ એ બધા છોકરા ને ભાઈ કેહવા નહિ બાબત...
એક વાત એવી હતી એક છોકરો અને એક છોકરી ફેસબૂક પર મળ્યા. છોકરી ને ભાઈ કેહવાની ટેવ હતી બધા છોકરા ને ભાઈ કે...આ બન્ને એ એક બીજા ને જોયા ન હતા એટલે થયું એવું કે એ છોકરો એ છોકરી ની જ્ઞાતિ નો હતો છોકરી ને જોવા આવ્યો એક બીજા ને પસંદ થયા લગ્ન થઈ ગયા પછી છોકરી એ ફેસબૂક ખોલી એના ભાઈ ને મેસેજ કર્યો એટલે એના પતિ ના ફોન માં ટીન ટીન રીંગ વાગી છોકરી એ તે જોયું ત્યારે ખબર પડી કે ભાઈ સે પતિ બન ગયા???