મારા શબ્દ નો સર્જનહાર તું, મારા અર્થ નો આવિષ્કાર તું, મારા અસ્તિત્વ નો આધાર તું, મારા શ્વાસ નો ધબકાર તું, મારી હૃદય વીણા નો તાર તું, મારા જીવન નો ઝંકાર તું, મારા કંઠનો કલાકાર તું, મારી કલમ નો કીમિયાગર તું, મારી ગીતા નો રચનાકાર તું, મારી રચના નો અદાકાર તું........