એક છોરો છોરી જોવા ગ્યો.........
છોરો: એલી સીવણ ફાવે હે...?
છોરી: હઅઅં...પોલકા ઘાઘરા બુશ્કોટ કડીયા..હન્ધુય ફાવે...
છોરો: એલી રાંધતા ફાવે..?
છોરી: હઅઅં...ઢોકળા થેપલા પાટવડી પુડલા ભજીયા.....જે ક્યો ઇ હન્ધુય ફાવે
છોરો: એલી ભણી કેટલુંક સે...?
છોરી: કોલેજ ના તયણ વરહ પુરા કયરા સે...
છોરો: તો તો ઈંગ્લીશેય ફાવતું હશે ને...
.
.
.
છોરી: હઅઅં' વિસ્કી, રમ, વોડકા, બિયર હંધુય ફાવે.....!
. ? ? ? ?