રહીને દુર તારાથી લાગે છે કાઈક અલગ આ દુનિયામા
શીખવ્યો છે તે મને પ્રેમ કરતા આ દુનિયામાં
કરૂ છુ હુ કોશિષ તને ખુશ રાખવાની આ દુનિયામાં
હારીને પણ જીવુ છુ તારા માટે આ દુનિયામાં
દરેક સુખ અને દરેક દુઃખ વહેચીશુ સાથે આ દુનિયામાં
લાગણી અને પ્રેમથી બીજી દુનિયા બનાવીશુ આ દુનિયામાં
નથી શબ્દો મારી પાસે તારૂ વર્ણન કરવા આ દુનિયામાં
અફસોસ છે એકવાતનો ના સાચવી શક્યો તને આ દુનિયામાં
"જીદંગી ને અર્પણ"