Gujarati Quote in Story by Bharatsinh R Sisodiya

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઊજળી -મેહ જેઠવા

ધડનો કીધો ઢોલીયો,પંડ્યના કર્યા પલંગ
ઉરનાં ઓશીકાં કર્યા,પોઢો પ્રમી મેહ

જૂનાં તજીને નીર,નવાં નવાણ નિહાળવાં
ફરતા કૂવા ફેર,જળ એનૂ એ જેઠવા

મે તૂ તો મેહ,.વૂઠે વનસ્પતિ વળે
ઝાકળને જામે ભોમ નો પાકે ભાણના

વણ સગે વણ સાગવે,વણ નાતીલે નેહ
વણ માવતરે જીવીએ,તૂ વણ મરીએ મેહ

બાપૈયો બીજે પાલર વણ પીવે નહિ
સમદર ભરિયો છે (તોય)જળ નો બોટે જેઠવા

ચારણ એટલા દેવ,જોગમાયા કરી જાણીયે
લોહિના ખપર ખપે,(તો) બૂડે બરડાનો ધણી

તમે છોરૂ ચારણ તણાં,લાજૂ લોપાય નૈ
મન બગાડૂ (તો)આભપરો લાજે ઉજળી

છાણે વીંછી ચડાવીએ,ટાકર મારે તેહ
માગી લીધો મેહ,બરડાનિ બિલેસલ કને

તાવમા માણસ જેમ આઘાં ઠેલે અન્ન ને
મે'ને લાગી એમ અફીણ રોખી ઊજળી

કળ કળ કરશે કાગ,ઘૂમલીનો ઘૂમટ જશે
લાગો વધતી આગ,રાણા તારા રાજમાં

જળના ડેડા જેહ,દબાણાં થકાં ડસે
(પણ)વશીઅરનાં વડેલ.જીવે ન કેદિ જેઠવા

Gujarati Story by Bharatsinh R Sisodiya : 111298499
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now