એક ઘરમાં સાસુ વહુ બહુ પ્રેમ થી રહેતાં હતાં.
એકવાર ધરમા મહેમાન આવ્યા.
વહુએ સાસુને મહેમાન સાથે વાત કરતાં સાંભળ્યા.
સાસુ કહી રહ્યા હતા દિકરી સાકર જેવી હોય અને વહુ મીઠા જેવી હોય.
આ સાંભળીને વહુને ખોટુ લાગ્યુ.
વહુ ઉદાસ રહેવા લાગી.
જયારે સાસુને આ વાત ખબર પડી તો વહુને કારણ પુછ્યુ.
વહુએ કારણ કહ્યુ.
ત્યારે સાસુએ હસીને કહ્યું એનો અર્થ એ છે.
દીકરી સાકર જેવી હોય દરેક રુપ માં મીઠી લાગે.
જયારે વહુ મીઠાં જેવી હોય કે જેનુ કરજ ચુકવી નથી શકતા.
જેના વગર દરેક વસ્તુ બેસ્વાદ થઇ જાય.
તો આવું સાંભળીને વહુ ખુશ થઈને તેના સાસુમાં ને ભેટી પડી.
સ્ત્રી એક અજબ પાત્ર છે. તેની હાજરીની કોઈ નોંધ ન લે પણ એની ગેરહાજરી થી દરેક વસ્તુ ફિક્કી લાગે. તંમને જો આ નાની વાર્તા ગમી હોય તો દરેક સ્ત્રીને મોકલો અને તેને જણાવો કે તે કેટલી સ્પેશિયલ છે