Only story of some companies...
????????????
જંગલમાં સિંહે
એક ફેકટરી ચાલુ કરી ... ?
એમા વર્કર મા પાંચ કીડી હતી, ?
જે સમયસર આવી ને પોતાનુ
બધુ કામ ઈમાનદારીથી કરતી... ??
સિંહનો બિઝનેસ
બરાબર ચાલતો હતો, ?
એમા સિંહને મનમાં થયુ કે, ?
પાંચ કીડી જો
આટલુ સરસ કામ કરે છે, ??
તો એને કોઈ
એક્ષપર્ટની દેખરેખમાં રાખુ તો ?
વધારે સારૂ કામ કરશે ... ?
એણે એક ભમરાને
પ્રોડકશન મેનેજર તરીકે રાખ્યો, ?
ભમરાને કામનો અનુભવ હતો &
રીપોર્ટ લખવામાં પણ એક્ષપર્ટ હતો... ?
ભમરાએ સિંહને કહ્યુ કે, ?...?
સૌથી પહેલા આપણે
કીડીઓનુ વર્ક શેડ્યુલ બનાવવુ પડશે,
??
પછી એનો રેકોર્ડ પ્રોપરલી રાખવા માટે
મારે એક સેક્રેટરીની જરૂર પડશે...✍?
સિંહે મધમાખીને
સેક્રેટરી તરીકે રાખી લીધી,?
સિંહને મધમાખીનુ કામ ગમ્યુ
& કહ્યુ કે, ?...?
કીડીઓનુ ?
અત્યાર સુધીના કમ્પલીટ કાર્યનો
રીપોર્ટ & પોગ્રેસ ગ્રાફ રજુ કરો...??
મધમાખીએ કહ્યુ ઠીક છે, ??
એના માટે મારે
એક કોમ્પયુટર, ?
લેઝર પ્રિન્ટર અને ?
પ્રોજેકટર જોઈ છે... ?
સિંહે એક ?
કોમ્પયુટર ડીપાર્ટમેન્ટ જ
બનાવી આપ્યો ?
*&*
એના હેડ તરીકે
બિલાડીની નિમણુક કરી દીધી, ?
હવે કીડીઓ કામને બદલે ?
રીપોર્ટ પર વધારે ધ્યાન આપવા લાગી
???
એના લીધે એનુ કામ અને પ્રોડકશન
ઓછુ થવા લાગ્યુ...?
સિંહને લાગ્યુ કે હજી એક
ટેકનિકલ એક્ષપર્ટ રાખવો પડશે... ?
જે બધા ઉપર
દેખરેખ ને સલાહ આપી શકે...?
એટલે વાંદરાને
એક્ષપર્ટ તરીકે રાખી લીધો, ?
હવે ફેકટરીમાં
જે કામ સોંપવામાં આવતુ...?
તેમાં કીડીઓ ડર અને રીપોર્ટને
લીધે પુર નો કરી શકતી... ?
ફેકટરી નુકશાનમાં ચાલવા લાગી...?
સિંહે એક નફા નુકસાનના માસ્ટર ડીગ્રીવાળા
શિયાળને નુકસાનના કારણ માટે બોલાવ્યો...?
?...ત્રણ મહીના પછી...?
*શિયાળે રીપોર્ટ સિંહને આપ્યો કે,*
ફેકટરીમા વર્કરની સંખ્યા વધારે છે
માટે એને છુટા કરવામાં આવે...??
*હવે કોને કાઢવા*
?
?
?
?
?
?
છેલ્લે બધાએ નકકી કર્યુ કે ,
*કીડીઓને રજા આપવામાં આવે...*
મોટા ભાગના સેકટરમાં
આવુ જ હાલે છે.... ?
*જે મહેનત ને ઈમાનદારીથી ને*
*ઓછા પગારમાં કામ કરે છે,* ?
*એનુ શોષણ કે હેરાનગતિ થાય છે*
*અને જે પાડા બેઠા બેઠા મોટા*
*પગાર ખાય છે* ?
*તે જલસા કરે છે...!!!?*