Gujarati Quote in Folk by Bharat Ahir

Folk quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ખુલી રાખી છે
ઝીંદગી ની કિતાબ મેં ,
બધાને ગમે એવું
લખતો આવ્યો છું.,

નીકળ્યો હતો જગત નાં
બઝાર માં કઈક લેવા,
પણ આજ સુધી તો
વેચાતો જ આવ્યો છું....

? જય મુરલીધર ?

Gujarati Folk by Bharat Ahir : 111296361
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now