અડધી રાતે મેસેજ મોકલતા વ્યથા?
તને કહું ગુડ મોર્નિંગ કે કહું ગુડ નાઈટ.!!
આંખોની સ્થિતિ હવે લાગે થોડી ટાઈટ..
નજરે તરે તું આવે મોઢે મારી ઘણી લાઈટ..
ઉડી આકાશે સાથે જાણે દોર સંગ કાઈટ..
Bhavesh
તકીયા મા જોઈ તને કરૂ હવે હગ ટાઈટ..
ખ્યાલી શમણા ભાંગવા કરી જાને બાઈટ ..
કહું ગુડ મોર્નિંગ કે કહું ગુડ નાઈટ.. !!!