Gujarati Quote in Good Morning by Prashant Soni

Good Morning quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ગામડામાં રહેનારની નજર શહેર તરફ છે
શહેર માં રહેનારની નજર વિદેશ તરફ છે
વિદેશ માં જનાર ની નજર વિશ્વ તરફ છે*
આ બધાય દુ:ખી છે પણ જેની નજર પોતાના પરિવાર તરફ છે એ સૌથી વધુ સુખી છે.
Good morning

Gujarati Good Morning by Prashant Soni : 111295226
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now