Gujarati Quote in Poem by Upendra Jitiya Parmar

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

" અધવચ્ચે "

બે કિનારા સમંદરના
એક કિનારે દુનિયા
એક કિનારે તુ
વળી એમા વચ્ચે હુ

ન પાછા વળવાની હિંમત
ન આગળ જવાની ઈજાજત

ડુબી જાય એ કાયર
હારી જાય એ લુજર
જીતી જાય એ સિકંદર
છે નહી એવુ કશુ જ

સવાલ પણ એ નથી
કે હુ નથી " અધવચ્ચે "

-. " ઉપેન "

Gujarati Poem by Upendra Jitiya Parmar : 111294496
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now