Gujarati Quote in Poem by Dave Hiren Osho

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આ નવો યુગ ?
`````````````````
યુગ જીવવાં જેવો હવે આવવાં'નો છે, ?
સ્મશાન માટે જૂજ સમય હવે ફાળવ'વા નો છે,

યુગ જીવવાં જેવો હવે આવવાં'નો છે, ?
લગ્ન નિ વર્ષગાંઠ નો પ્રસંગ હવે ક્યાં આવવાં નો છે,
હવે તો દરેક માનવી આઝાદીમાં જીવવાનો છે,

યુગ જીવવાં જેવો હવે આવવાં'નો છે, ?
સત્ય નિ શોધ માં હવે ક્યાં કોઈ નિકળવાના છે,
હવે તો અસત્ય ને સત્ય માની બધાં જીવવાંના છે,

યુગ જીવવાં જેવો હવે આવવાં'નો છે, ?
હૈયા ની લાગણી ને બધાં તમાસો સમજવાના છે,
બ્રાન્ડ ના આધારે'જ અહ્યા બધાં ને ઓળખવાં ના છે,

યુગ જીવવાં જેવો હવે આવવાં'નો છે, ?
નસીબદાર છે "દવે" કે જીવનસંગિની નો પ્રેમ મળ્યો છે,
હવે ક્યાં કોઈ ને સાચા સાથી કે સંગિની મળવાના છે,

યુગ જીવવાં જેવો હવે ક્યાં આવવાં'નો છે, !

હિરેન દવે

Gujarati Poem by Dave Hiren Osho : 111294472
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now