રાહુલ ના મન ની વાત...
કહો તો તમો ને મધુર સ્મિત આપુ,
આવો પાસે અમારી તમો ને રંગીન સ્વપ્ન આપુ,
કેમ છો? રહો છો મૌન?
તમને મીઠા વચન આપું,
મુંઝાવ છો શા માટે,
તમને ખુશી નો ખજાનો આપું,
રહો છો બિન્દાસ બની,
તમને એવી સોનેરી સલાહ આપું,
લખી લો દિલ માં નામ રાહુલ નું,
તમને કલ્યાણ કેરી કલમ આપું....??