Gujarati Quote in Shayri by Pravin..

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

નમણી નારની પ્રશંસા તો હમેશ કરવાની
કરી છે કોશિશ ક્યારેય પુરુષ ને સમજવાની?

કોમળ હૈયા પર ધારણ કરી છે જવાબદારી,
વજ્ર સમાન છાતીમાં સંઘરી અનેક લાગણી

એમની લાગણી કહેવી, સમજવી છે અઘરી,
દંભ નહિ આ પુરુષનો એ તો એમની પ્રકૃતિ.

સ્ત્રીને ચાહવી એ માત્ર પુરુષની જવાબદારી
ખરું કર્તવ્ય છે સ્ત્રીનું પુરુષ પ્રકૃતિ સમજવી.

દરેક સ્ત્રી બને છે પતિના હૃદયની રાણી,
ક્યારેક તો સંભાળજો એમના હૃદયની વાણી.

વિકસવજો એમના મન સાથે મૈત્રી,
સાંભળી શકશો અનેક વાતો વણ કહી
કૃપા સોની
૨૭/૯/૨૦૧૯

Gujarati Shayri by Pravin.. : 111293473
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now