એક કોળીયો પેટ સુધી પહોંચાડવા માટે ઈશ્વરે કેવી અદભૂત વ્યવસ્થા કરી છે...!
ગરમ હોય તો હાથ કહી દે
કઠણ હોય તો દાંત કહી દે
કડવુ કે તીખુ હોય તો જીભ જાણ કરી દે
અને
વાસી હોય તો નાક ને ખબર પડી જાય..
*બસ ખાલી હક્કનું છે કે હરામનું એ આપણે નક્કી કરવાનુ હોય છે.*
*"શુભ સવાર"*