પ્રેમ ના આ પગથિયે...
તારો હાથ જાલી ને...
#ચાલવું_છે ...

અગર હોય તારી મરજી તો...
તારો પ્યાર બની ને...
#ચાલવું_છે ...

રોપ્યા છે પ્રેમ ના બીજ...
આ ચોમાસે હજીતો...

તારો જો હોય સંગાથ તો...
તુજ સંગ...
વસંત બની ને
#ચાલવું_છે ....!!

Gujarati Good Evening by RaJVeeR : 111292361
Tinu Rathod _તમન્ના_ 7 year ago

વાહ.. સુપર્બ.. ?

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now