Gujarati Quote in Poem by Bhavna Bhatt

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*આ જીવન* ૧૯-૧૧-૨૦૧૯

આ જીવનમાં આ લાગણી નો જ પ્રશ્ન બહુ અઘરો છે,
જવાબ મુદાસર માંગે ને માર્ક ઓછાં આવે છે.

આ જીવન એક પાઠશાળા જ્યાં રોજ નવું શીખવાનું છે,
રોજ નવો કક્કો શીખી ને એ ઘૂટવાનો ને ભૂંસવાનો છે.

જીવન તો ભાવનાઓ ને સમજી ચાલવાનો છે,
જેથી જીવન સુંદર અને સૂખમય બની જાય છે.

આ જીવન તો ઈશ્વર ની આપેલ અનમોલ ભેટ છે,
જ્યાં આ શરીરને વ્યસની થી દુર રાખવાનું જરૂરી છે.

આપણું આ જીવન તો સુખ દુખની એક પહેલી છે,
રોદણાં રડયાં વગર હસતાં હસતાં પાર ઉતરવાનું છે...
ભાવના ભટ્ટ અમદાવાદ........

Gujarati Poem by Bhavna Bhatt : 111291623
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now