ખોળિયું ...
ખોળિયું બધાને ચઢે
પણ આત્માને ખોળિયું ન ચડે
આત્માનો અંતર માં વાસ છે
છતાં ખોળવો પડે.।।
????
ફૂલ કાંટા સાથે હોય
પણ મહેક તો અર્પે
કાંટો ફૂલ સાથે હોય
પણ ડંખે જ ડંખે ।।
????
આત્મા અમર છે
શરીર નશ્વર છે
તો આત્માને શણગારો
શરીર ને નહિ...।।
જયશ્રી પટેલ
?સુપ્રભાત?
જયશ્રી પટેલ