ખબર નથી એને હું શું કહી ગયો,
પ્રેમ મારો આશુની ધાર માં વહી ગયો,
મળવાની છેલ્લી તક પન ગુમાવી મે જયારે એને બીજો જીવનસાથી મળી ગયો,
બિલકુલ ન હતો ગમ તૂટવાનો હદય માં બધું જ હું ચુપચાપ સહી ગયો,
સ્વપ્ન થકી હજી હું નિહાળી લવ છું એને બાકી તો જીવતો જ સાગર માં ડૂબી ગયો,
મિત્રો ના સાયા માં હસી લવ છું જરાક હું બાકી મારૂં દદૅ હું ચુંપચાપ જ પી ગયો,
રડાવી જાય છે ક્યારેક એની યાદ મને
કારણકે મારો પહેલો પ્રેમ જ અધૂરો રહી ગયો....??