" *ટ્રુથ બિહાઇન્ડ લવ"....**
એક રોમાંચિત રહસ્યથી જકડાયેલી રસપ્રચુર નવલકથા..સોમવાર 18 નવેમ્બરથી માતૃભારતીનાં મંચ ઉપરથી પ્રસિદ્ધ થશે ..વાંચો વંચાવો.. રસપ્રદ નવલકથા.
એક એક એપિસોડ વાંચવા તરસસો એવી રસપ્રચુર રજુઆત.
પ્રેમસભર..બે હૈયા વચ્ચેની તિરંજાદી..સમાજમાં રહેવા સંઘર્ષ ખેડતી નારીનાં રૂપ..વેદના ..શોષણ અને પ્રેમ..
પ્રેમભીનું હૈયું કોને જઈને મળશે ! ! ! એવી ઉત્સુકતા પ્રેરિત પરાકાષ્ઠાની પરિસીમાને પેલે પાર..નીકળી જતી વાર્તા નવલકથા રૂપે એટલે " *ટ્રુથ બિહાઇન્ડ લવ "*