ચાહ..
ચાહ્યું તુ એવું પાત્ર
જે પગના રવ ને ઓળખે
ત્યાં તો હૈયું જ માત્ર
ધબક્યું ને ધબકાર પારખે
જીવશુ કેવા ગાત્ર
સાથે કે યાદથી થીજે રાખે
આશ હતી માત્ર
અશ્રુ કોઈ મારા લુહે આંખે
તમે તો આવ્યા ચાહત
બની ને હૃદયે વસ્યા
ખાસ પાત્ર બનીને..સહસ્ત્ર..!
જયશ્રી પટેલ
૧૭/૧૧/૧૯