*પિતા:* હું તારા લગ્ન મારી મરજી થી કરીશ.
*દીકરો:* ના.
*પિતા:* છોકરી અંબાણીની પુત્રી છે.
*દીકરો:* તો ઠીક છે.
*પિતા અંબાણી પાસે ગયા.*
*પિતા:* હું તમારી દીકરીને મારા ઘર ની વહુ બનાવવા માંગુ છું.
*અંબાણી:* ના.
*પિતા:* મારો પુત્ર વર્લ્ડ બેંકનો CEO છે.
*અંબાણી:* તો ઠીક છે.
*પિતા વિશ્વ બેંકના પ્રમુખ પાસે જાય છે.*
*પિતા:* મારા પુત્રને બેંકનો સીઈઓ બનાવો.
*પ્રમુખ:* ના.
*પિતા:* તે અંબાણીના જમાઈ છે.
*પ્રમુખ:* તો ઠીક છે.
આ છે મોદી સ્ટાઈલ
નોકરી પણ મળી અને છોકરી પણ
???