Gujarati Quote in Blog by Brahm Nishth Madhav

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હે ઇશ્વર
તું આંસુ એટલા મોંઘા કરી દે કે
કોઈની આંખોમાં ક્યારેય ના આવી શકે
અને
ખુશી એટલી સસ્તી કરી દે કે
બધાંના હોઠ ઉપર હંમેશા રહે...

? સુપ્રભાત ?
આપણી યાદ
બ્રહ્મ નિષ્ઠ માધવ
Be the best yourself

Gujarati Blog by Brahm Nishth Madhav : 111290333
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now