બીજાને સંભાળવામાં શુ મોટી વાત છે, જયેશ
તુ ખુદને સંભાળી બતાવે ,તો કહું..
દિવાળી, હોળી તો ઉજવવા માટે આપવામા આવે છે
પણ તુ રોજ (દિ) ને ઉજવી જાણે ,તો કહું..
ફેસબુક, ટ્વીટર, ઈન્સટા : આ બધી લાકડીઓ છે
એમના ટેકા વગર તુ દુનિયામાં ફેમસ થઈ જાણે,તો કહુ..
દેખાવ,સારુ-નઠારુ,નિંદા પ્રશંસા:હોટલોને સાઈડે રાખી, પછી તુ તારી ગાડી હાઈવે પર ટોપમાં નાખી જાણે,તો કહું..
- Rathavi SAHEB!