માન્યુ કે પતિ પત્ની એટલે જીવનની ગાડીના બે પૈડાં અને કોઇક વાર બોલવાનું થાય,પણ પૈડું આગળ હોય અને એક પૈડું પાછળ હોય,આપણી અપેક્ષા કે પાછળનું પૈડું આપણી સાથે આગળ આવે,પણ ખરેખર શું આપણે ફરજમાં નહીં હોય ક્યારેક આપણે પણ આપણું પૈડું થોડું પાછળ લઈ જઈએ જીવન એને તો કહેવાય ને....!!
રાકેશ સૈદાણે