જિંદગી જીવીશ તો તારી સાથે દિકુ....
તારા વગર જીવવું મારાં માટે અશક્ય છે દિકા કેમ કે તારા જેવો પ્રેમ મને કોઈ નઈ કરી શકે... તું મને મારાં જીવ થી પણ વધારે વાલી છે.... તારી મજબૂરી થી ભલે તું મારાં થી દૂર હોય પણ દિકુ દિલ થી આપણે ક્યારેય દુર નય રહી શકીયે પ્રેમ તો પ્રેમ હોય છે.. દુર રહીને પણ એકબીજા ના દિલ માં અકબંધ રહે છે... ને આપણો પ્રેમ પણ એવો જ છે... સીચવેસન ચાહે ગમે તેવી હશે દિકુ પણ મૈં તને કરેલા બધ્ધા જ પ્રોમિસ નિભાવીશ !!
હું તારો હાથ કે સાથ ક્યારેય નય છોડું....
ભલે તારી સાથે વાત નથી થતી પણ આ દિલ હંમેશા તારા માટે ધડકે છે ને હંમેશા તારા માટે ધડકસે આ મારું પાક્કું પ્રોમિસ છે.....
"કોઈ એ મને પૂછ્યું શાનું 'અભિમાન 'છે તને મૈં પણ કહી દીધું કે કોઈ છે જે મને હદ થી વધારે પ્રેમ કરે છે ""
""જયારે હું તને હસતા જોવું છું ને ત્યારે એવુ લાગે છે કેમ મૈં દુનિયાની સૌથી સુંદર વ્યક્તિ ને પ્રેમ કર્યો છે....""
હું ભગવાન ને રોજ પ્રાર્થના કરુંછું કે સાચ્ચો પ્રેમ કરવા વાળા ને ભગવાન ક્યારેય અલગ ના કરે...
તારી સાથે વિતાવેલી હર એક પલ મારાં માટે ખુબ જ સ્પેશ્યલ છે દિકુ......
નીતિ સાચી હશે ને તો નસીબ ક્યારેય ખરાબ નય થાય બીજો માણસ આપડા માં વિશ્વાસ મૂકી શકે ...
એજ જીવન ની સૌથી મોટી સફળતા છે.. ""
જાનુ તારો હાથ પકડી ને જીવન ના બધાં રસ્તા પર ચાલવા માંગુ છું પછી ખુશી મળે કે દુઃખ એ મારું નસીબ .....
પણ પ્રેમ તો તને જ કરીશ......
તારો પાગલ Hubby ..........
Rim