વડીલો હંમેશા કહેતા હતા કે *"ગુરૂવારે"* નખ કાપવા જોઈએ નહીં.
હું આ વાતને હંમેશા એક પ્રકારની માન્યતા સમજતો રહ્યો અને ક્યારેય આ વાત ઉપર વધારે ઉંડાણ પુર્વક ધ્યાન નાં આપ્યું.
પણ હકીકત મા આ એક તાર્કીક વાત છે.
આ કોઈ ધાર્મિક માન્યતા નથી.
આ વાત નું કોઈજ કારણ સમજવામાં નાં મળ્યું, તો એક દિવસ મેં એક વડીલને જ પુછી લીધું.
તો એક વડીલે મને આ વિશે સમજાવ્યું કે
.
.
.
.
.
.
.
.
.
.
*"ગુરૂવાર"* નાં રોજ નખ કાપવાથી *શુક્રવાર, શનિવાર, અને રવિવારે રાત્રે ? બિઅર નું ટીન ખોલવામાં અને વેફર નું પેકેટ ખોલવામાં તકલીફ પડે છે.*
?????