સૈનિક
લડાઈ સરહદ પાર ની હોય કે, આંતકવાદી
ઓ સામે ની શહીદ તો સૈનિક થાય છે
સૈનિક એટલે સામાન્ય લોકો વચ્ચે થી
આવતા અસામાન્ય વ્યક્તિત્વ ના પેહેરી,
લશ્કર માં કોઈ ઉધ્યોગપતિ, નેતા કે
અભિનેતા ના પુત્ર કે ભાઈ, ભત્રીજા જોવા
નથી મળતા
પણ આ વારસા ને સગાવાદ ની બદી
તો ખાલી નેતા, અભિનેતા ના વારસદારો માંજ ફેલાયેલી છે, બિચારા તેમનો જોમ, ઉત્સાહ તો વારસો સાચવવા માં વપરાય જાય છે
અને માં ભોમ ની રક્ષા માટે તો છે ને
"સામાન્ય સમાજ માંથી આવેલો અસામાન્ય પેહેરી "