હવે લગ્નની કંકોત્રીમાં પણ નીચેના પ્રસંગો ઉમેરવાની જરુરીયાત જણાઈ રહી છે.??
?ટીકટોક વિડીયો?? બનાવવાનો સમય બપોરે ૨ થી ૩ ફેરા પત્યા પછી ચાલુ વિધી એ મહારાજને હેરાન કરવા નહી.
?પોતપોતાની સેલ્ફી સ્ટીક ને ડી.એસ.એલ.આર. કેમેરા સાથે લઈને આવવો.????
?અમારા ફોટોગ્રાફર ના ડ્રોન કેમેરા પર ઉડતી નજર નાખવી નહી.??
???ટહુકોઃ મારા કાકા/મામા/માસી/ફોઈ/ભાઈ/બહેન ના લગનમાં જલુલ જલુલ થી આવજો પણ સાથે ચાર્જર લેતા આવજો.??
?હેલમેટ નુ કાઉન્ટર બહાર રાખેલુ છે⛑⛑ પોતપોતાનુ નામ લખીને મુકી દેવુ બબાલ કરવી નહી.