તું એટલે એવો સાથ,
કે તારા સાથે હોવા થી મને,
મારાં હોવાનો અહેસાસ થાય છે,
તારી સાથે કરેલી દરેક પળ ની,
એક-એક વાત મારો હોવાનો અહેસાસ થાય છે,
તારી સાથે વિતાવેલી દરેક પળ ને,
યાદ કરી ને મારો હોવા નો અહેસાસ થાય છે,
જાણે તારો સાથ એટલે જાણે મારા,
અમૂલ્ય આનંદ અને ઉત્સાહ નો અહેસાસ.
Mitul Prajapati