Gujarati Quote in Blog by મંજય

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હવે હવા નો હાથ પકડી ચાલતા
મને આવડી ગયું છે.
મને પુષ્પો ની દુખતી રગ પકડતા
આવડી ગ્યું છે
આનાથી બીજો નાજુક સ્પર્શ હોય શું
મને પાણી નાં પરપોટા ને અડતા આવડી ગ્યું છે.
અને છેલ્લે હું ગમુ કે ના ગમુંતમને
મને હવે મન મનાવતા આવડી ગ્યું છે..
[अज्ञात ]

Gujarati Blog by મંજય : 111286133
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now