*ન ખેં, ન કેંકે ખરાઈયેં*
*ઇ નાણાં તા લેકાઇયેં,*
*ભર્યા પેઆ અંઈ નેસ,*
*તોય નતા નાઇયેં....!*
*ગજ્જર હલાયા ગાય લા*
*ઇ પેંઢ વેઠા ચબાઈયેં,*
*ગાભો બધી ખીલે તે,*
*ઇ પેંઢ પેઆ ધાઈયેં......!*
*ધમ બપોર જો ઘળે વગરજા*
*ઇ પ્રભાતિયા પેઆ ગાઈયેં,*
*વને જ ઇ મંધિર તે ત*
*જોડા બેંજા પેઆ મિટાઇયેં.....!*
*સબંધ ન નડે કોય એનીકે*
*નતા પેંન્ઢરૂ સુતક મેં નાઇયેં,*
*કોન્નું ખણેતા ઇ પેંઢ,*
*ઠાન્ઠળી બેંકે પેઆ જલાઈએ...!*
*કેંજ્યુન્ક ખણે કાઠીયું*
*કેંજાક છેણા પેઆ ટપાઇએ,*
*મહારાજ એ લોભીએં જો ધન,*
*પોય ઘુતારા જ ખાઈયેં.....!*