એક ક્વાર્ટર પીવા માટે એક લીટર પાણી,
એક બોટલ માટે ચાર લીટર પાણી...!!
દેશમાં દરરોજ 80 લાખ બોટલ વેચાય છે (એક અનુમાન અનુસાર).
દરરોજ 3 કરોડ 20 લાખ લીટર પાણી દારુ પીવા માં વપરાય છે...!!
મહીને 96 કરોડ...લીટર...!!
એક વર્ષ માં 11 અરબ 52 કરોડ લીટર પાણી દારુ પીવામાં વપરાય છે!
*માટે પાણીની સમસ્યાને જાણો અને જળ સંરક્ષણ કરો*
*થોડોક હાર્ડ પેગ લો*
*પછી એવું ના બને કે આવનારી પેઢીઓ ને કોરો પીવો પડે...!!*?
પાણી બચાવવા કેવા કેવા ઉદાહરણ આપવા પડે છે. સુધરો તો સારું....?
*जल है तो कल है...!!* ????