Gujarati Quote in Song by sanay maheta

Song quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કોડીયા ને રાખી દીવા ને પ્રગટાવયા દીવા એ દીધા અજવાળા ઘરના ચાર ખુણા સજાવીયા
તારા અજવાળા તીવ્ર થી મારી આંખને અંજાયા
તારા અજવાળે મારી આખે રચાયા સબદ ને બંધાવ્યા
મારી કલમ થી લખાયેલ સબદને દીલને લગાવ્યો
તારા સબંધ ને સાથે રાખયા વાત નાજુકડી દીલતોડીયા
તારા અજવાળે ટકરાયા મારી આખાને ઉજાલા પથરાયા
દીવાના અજવાળે અંન્ર રાધ્યા મારી આખે નિહાળ્યા
પૂનમની રાત આકાસને અનોખા દ્રસય વાદળ થી ભરાયા
આકાસ ને સણઘાર બની તારોડીયા તારી આખ અંજાયા
આભમાથી ચાદામામા ના પકાસથી અજવાડા થયા

Gujarati Song by sanay maheta : 111285551
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now