Gujarati Quote in Blog by Harsh Parmar

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તમે એકલા શાને રડો છો,
સાથી તો અમેય ખોયા છે
આપ કહો છો આમને શું દુઃખ છે, આ
તો સદા હસે છે
અરે! આપ શું જાણો આ
હર્ષ માં કેટલા દુઃખ વસે છે
મંઝીલ સુધી ના પહોંચ્યા તમે એ
વાતથી દુઃખી છો

Gujarati Blog by Harsh Parmar : 111284831
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now